જે વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરો એ વ્યક્તિ તમારી સાથે રમત રમી જાય છે. કડવું છે પણ સત્ય છે.
અધુરી વાત અને ખોટી વાત સંબંધને તોડી નાખે છે.
વ્યસન, વાસના અને વહેમથી દૂર રહેનાર વ્યક્તિને સફળ બનતા કોઈ રોકી શકતું નથી
જીવનમાં શાંતિ શોધવાથી નથી મળતી આપણા આસપાસના વાતાવરણમાં એની અસર ઉભી કરવી પડે છે.