ચારિત્ર્યપરનો એક ડાઘ તમામ કીર્તિનો નાશ કરે છે
મંગળસુત્ર કરતાં પતિ અને
ધર્મગુરુ કરતાં ધર્મ વધારે મહત્વનો છે
સારા માણસો ક્યારેય ફાયદાની અપેક્ષા રાખતા નથી
મિત્રતા સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે
જે વધારે પરસેવો પડે છે
તેને ઓછું લોહી બાળવું પડે છે
નિષ્ફળતાની ઈમારત બહાનાના પાયા પર રચાય છે
હાસ્ય એ સસ્તામાં સસ્તી દવા છે
ભૂલ થવી પાપ નથી
પણ ભૂલ છુપાવવી પાપ છછે
અણીના સમયમાં કામ આવે તેજ સાચું ડાહપણ