ચણવા બેસું ઈમારત ત્યાં ધરા ધ્રુજી જાય છે, સંબંધોના વહાણને પણ ક્યારેક કાટ લાગી જાય છે, છે જ કંઇક અલગ ઓળખ આ દુનિયાની, કે મધદરિયે પહોંચી ક્યારેક માણસ પણ થાકી જાય છે..!!!
શબ્દોથી ના શણગારીશ મને કહેવા માટે હું એક ગઝલ છું, બસ વિચારોમાં જ વણી લે મને તો સમજાશે હું કેટલી સરળ છું..!!!