હું વિજીતા પંચાલ..પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું.લખવું, વાંચવું અને સંગીતનો શોખ ધરાવું છું. હાલ સાંજ મેગેઝિન અને શબ્દ વાવેતર એક પરિવાર સાથે સંકળાયેલી છું.
Share with friends
ચણવા બેસું ઈમારત ત્યાં ધરા ધ્રુજી જાય છે, સંબંધોના વહાણને પણ ક્યારેક કાટ લાગી જાય છે, છે જ કંઇક અલગ ઓળખ આ દુનિયાની, કે મધદરિયે પહોંચી ક્યારેક માણસ પણ થાકી જાય છે..!!!
શબ્દોથી ના શણગારીશ મને કહેવા માટે હું એક ગઝલ છું, બસ વિચારોમાં જ વણી લે મને તો સમજાશે હું કેટલી સરળ છું..!!!