'સત્ય' છે એ સત્ય છે,
'અસત્ય' છે એ પણ સત્ય છે,
તફાવત એટલો જ છે ...,
આત્મસંતોષ એક ને જ છે.
Vishal Chudasama
સ્વપ્નોની ઉડાન પેરાશૂટની ઓથવાળી હોય તો, નિષ્ફળતા પણ સફળતામાં પરિણમે.
Vishal Chudasama
હારીને પણ સામેવાળાને પરાસ્ત બનાવે તે વિજેતા.
Vishal Chudasama
રસ્તો તો રાહદારીના ભ્રમને ભાંગે છે,
જ્યારે વળાંક ભ્રમણાના વેગ પામે છે.
Vishal Chudasama
ધૈર્ય સાથે દિશા પરિવર્તન,
એ જ કૌશલ્ય પરિવર્તન.
Vishal Chudasama
ધૈર્ય સાથે દિશા પરિવર્તન,
એ જ કૌશલ્ય પરિવર્તન.
Vishal Chudasama
ધૈર્ય સાથે દિશા પરિવર્તન,
એ જ કૌશલ્ય પરિવર્તન.
Vishal Chudasama
ધૈર્ય સાથે દિશા પરિવર્તન,
એ જ કૌશલ્ય પરિવર્તન.
Vishal Chudasama
ધૈર્ય સાથે દિશા પરિવર્તન,
એ જ કૌશલ્ય પરિવર્તન.
Vishal Chudasama