Ajit Chavda
Literary Colonel
1009
Posts
251
Followers
0
Following

અજિત ચાવડા ( અજીજ )

Share with friends
Earned badges
See all

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 રંગોથી રંગીન આ જીવન તમારું મહેકતું રહે, હજારો રંગોથી આ જીવન તમારું વિકસતું રહે..!! 🎨🎨 રંગોત્સવ #ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ 🎨🎨

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 રંગોથી રંગીન આ જીવન તમારું મહેકતું રહે, હજારો રંગોથી આ જીવન તમારું વિકસતું રહે..!! 🎨🎨 રંગોત્સવ #ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ 🎨🎨

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જે પ્રગટે છે એ જ અજવાળું ફેલાવે, બાકી બળતા રહે એની તો રાખ થાય..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻 💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જે પ્રગટે છે એ જ અજવાળું ફેલાવે, બાકી બળતા રહે એની તો રાખ થાય..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻 💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 સળગાવ્યાં લાકડાં ઘણા પણ ક્રોધ, લોભ, મોહ 'ને માયા બાળે નહીં તો હોળી શું કામની..? પ્રેમના રંગથી રંગાઈ જશે ઘણા પણ હ્દયે સાવ કોરા ધક્કાર જ રહે છે તો ધુળેટી શું કામની..?? 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જેનું દુઃખમાં હોય મુખ હસતું, એના માટે સુખ હંમેશાં સસ્તું..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 એક સમય એવો આવે જીંદગીમાં ન સુખથી કે ન દુઃખથી ફરક પડે, જે થયું એ પણ ઠીક , જે થાય છે એ પણ ઠીક અને જે થશે એ પણ ઠીક..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જીવનમાં હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી, પરંતુ નબળા સમયમાં કોણ હાથ પકડે છે એ મહત્વનું છે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 ફૂલ ગમે તેટલું સુંદર હોય વખાણ તેની સુગંધના કારણે થાય છે..! માણસ ગમે તેટલો મોટો હોય કદર તેના ગુણોને કારણે થાય છે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻


Feed

Library

Write

Notification
Profile