જે ભૂતકાળનો પસ્તાવો નથી કરતો
અને ભવિષ્યની ચિંતા નથી કરતો
તે વર્તમાનમાં સૌથી સુખી છે
કર્મ કરવું, પણ એના ફળની અપેક્ષા ન રાખવી એજ ગીતાનો મર્મ છે
વાચન જેટલું સસ્તું અને ઉત્તમ મનોરંજન બીજું કોઈ નથી
જે માણસ સમય બગાડે છે
તે જ સમય ન હોવાની ફરિયાદ કરે છે
સુરજના કિરણથી કોઈ અપવિત્ર થતું નથી તેમ
કોઈના સ્પર્શથી પણ કોઈ અપવિત્ર થઇ શકે નહિ
જ્યાં મમત્વ અને અભિમાન નથી ત્યાં શાંતિ જ હોય છે
જેનમાં દોષ હોતા નથી તેને બીજાના દોષ શોધવામાં આનંદ આવતો નથી
સ્હવાગત માટે સતા ચહેરાથી વધારે બીજા કોઈ સન્માનની જરૂર નથી
જો તમને તમારા સુખના કારણની ખબર ન હોય તો તમે ખરેખર સુખી છો