Rahul Desai
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

71
Posts
81
Followers
6
Following

To introduce myself, I am an aspiring writer, who loves to motivate people not only in terms of success but also in relationships, to make them understand the way to Live life, make them understand the importance of relations and relationships etc. I write Small Quotes, Short Poems etc. I... Read more

Share with friends
Earned badges
See all

આજ દ્વારકા ના પ્રાંગણ માં, એક અશ્રુભીનીત મોરપંખ મળ્યું, ધર્યું જયારે એને ગિરધર ના મુકુટ માં, ત્યારે કૃષ્ણ ના મુખેથી રાધા નામ નીકળ્યું. © Rahul Desai "Mannnavichar"

પરિણામ ના ભય થી પ્રયત્ન જ ના કરો તો નિષ્ફળતા આવે એ નક્કી છે. પણ, પ્રયત્ન કરો તો તમે એ ભય અને નિષ્ફળતા બંને પર વિજય પ્રાપ્ત કરી શકશો. - Rahul Desai

ભક્તિ, આજે મૂર્તિ ની ઊંચાઈ સામે ઝાંખી પડી ગઈ. - Rahul Desai

નભ ને મળવુ છે આ ધારા ને પણ કબૂલ નથી આ મિલાન કુદરત ને , વરસે છે નભ એ વિરહ મા મન મૂકીને માણે છે સંતોષ આ ધારા એ વર્ષા ને આલિંગન કરીને. - Rahul Desai

શું પરિભાષા છે આ પ્રેમ ની, જ્યાં રાધા, કૃષ્ણ સાથે મૂર્તિ મા દેખાય છે એ કે પછી આ મીરા, જે કૃષ્ણ ની મૂર્તિ મા સમાઈ ગઈ. - Rahul Desai

માનવતા ને તરછોડી મંદિર ની બહાર, અંદર ગયો એ ઈશ્વર ને શોધવા. - Rahul Desai

એ ચાંદ ચમકે છે મન ભરીને, કારણ એને ભય નથી અંધકાર નો. - Rahul Desai

મિત્રો તો ઘણા છે આ સંસાર મા, પણ જે મિત્ર તમારું જીવન સાર્થક કરી જાયને સાહેબ, એની મિત્રતા પર કધી શંકા ના કરતા. - Rahul Desai

ઝીંદગી જો ખરેખર મોજ થી જીવવી હોઈને , તો માણસે સમય ને વાપર્યા કરતા એને વિતાવતા શીખવું પડશે - Rahul Desai


Feed

Library

Write

Notification
Profile