Vaishali Katariya
Literary Captain
30
പോസ്റ്റ്സ്
44
ഫോളോവെർസ്
1
ഫോളോവിങ്

Future Doctor, Writing is my passion. હું કોઈ મોટી લેખિકા નથી. બસ મનમાં આવતા વિચારના વંટોળને શબ્દ રૂપી તમારી સમક્ષ રજૂ કરું છું..

കൂട്ടുകാരുമായി പങ്കുവെക്കുക
Earned badges
See all

વૃક્ષ રણમેદાનમાં છે એકલું, રેતી કંકરને એ નડતર થઈ ગયું. - વૈશાલી કાતરીયા

ઉગી નીકળ્યો, નવા ઉમંગો સાથે, લડશે ખરો. - વૈશાલી કાતરીયા

सफलता के लिए डिग्रिया नहीं, रिश्क में इश्क मायने रखता है। - वैशाली

શૌર્યતાની ખુમારી પણ ગઝબની હોય, સરહદે આપેલ બલિદાનોમાં જડે શૌર્ય. - વૈશાલી કાતરીયા

સફર ક્યારે પૂરો થઈ જશે એની ખબર નથી, તૂટેલા સંબંધોમાં ભૂલને ગોતી કરીએ ભૂલ. - વૈશાલી કાતરીયા

દોસ્તો! પ્રેમ પર પ્રયોગો કરવાના ના હોય, એને તો હૃદયમાંથી અનુભુવ કરવાનું હોય. - કાતરીયા વૈશાલી "વૈરીયા"

આજે જીત મેળવા કંઈ પણ નથી, પણ ખોવા માટે બોવ બધું જ છે.. - કાતરીયા વૈશાલી "વૈરીયા"

જિંદગીમાં ઘણી બધી વસ્તુઓ પામવા જેવી હોય છે. પણ અમુક વસ્તુ ના પામી શકીએ એ શ્રેષ્ઠ હોય છે. - કાતરીયા વૈશાલી "વૈરીયા"


ഫീഡ്

ലൈബ്രറി

എഴുതുക

അറിയിപ്പ്
പ്രൊഫൈൽ