Rahul Parmar
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

24
Posts
13
Followers
1
Following

--"રાહ"--

Share with friends
Earned badges
See all

કલમ ના સહારે રહીને જો હું લખું તો શબ્દ "માં" થઇ જાય. "રાહ"

મારામા હું શોધુ મને તો મળે એક તું જ તું... છે તું પ્રેમમાં ? કે પાગલ ખાલી હું જ હું... "રાહ"

આતો જિદ્દ છે તારી કે હું તને શબ્દોમાં આલેખું બાકી તું ક્યાં શબ્દોમાં સમાય છે --"રાહ"--

એક મરીઝ ઘવાયો કંઇક એવી રીતે જાણે તબીબને આખું દવાખાનું મળ્યું --"રાહ"--

દિવસ તો વીતે છે હસતાં હસતાં, પણ આ રાત ને કોણ સમજાવે... --"રાહ"--

મંજિલ થી ઇશ્ક ના કરો મજા તો સફર માં છે. --"રાહ"--

પાનખર આવે તો પત્તે પત્તે ખરી જવું , પછી આંખોમાં વસંતનું સપનું સજી જવું; --"રાહ"--

દરેક પળ એવી રીતે જીવો કે જીંદગીની છેલ્લી પળ હોય. --"રાહ"--

સફળતા મેળવવા માટે જીવનની સૌથી અમૂલ્ય વસ્તુ ખર્ચવી પડે છે, અને એ સમય છે. --"રાહ"--


Feed

Library

Write

Notification
Profile