સજા માણસને ભુલ બીજી વાર ન કરવાનું સુચન હોય છે
ખોવાઇ ગઇ છે દુનિયા મોબાઈલમાં
કેમછો કહેવાના શબ્દો પણ ખોવાઈ ગયા છે
કોઈ ના મુખ પર ખુશી લાવી શકાય
એનાથી મોટું કયું કામ હોય શકે ?
એક નવી સવાર નવી આશા લઇ ને આવે છે
સમય અને સંજોગ કોઈ ના પણ હાથમાં નથી
ઘણી વાર આંખેથી જોયેલી
અને કાનેથી સાંભળેલી વાત
પણ ખોટી હોય શકે
ત્યારે સંયમ જાળવી રાખવું
ને તો પસ્તાવાનો વારો આવી શકે
કોણે કયો નકાબ પહેર્યો છે ?
કોઈ પરથી પડદા ઉઠાવતા
તરત જ રંગ બદલે છે !
કોણ મિત્ર ? અને કોણ કપટી ?
તમે મારી મદદ કરશો ?
લોકો ને ઓળખવા
ઇશ્વર દયાળુ છે હર એક સમયે ઇશ્વર તમારી સાથે છે. બસ ઇશ્વર પર શ્રધ્ધા રાખો.