Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,



Namrata Amin   Author of the Year 2018 - Nominee

  Literary Brigadier

I Love You

Romance

WHENEVER I SEE THE SKY TELLING THE EARTH, I LOVE U, MY CHEEKS TURN PINK N HEARTBEATS RUN FAST, COZ I LOVE U.



1    1.4K 6

कौन हो तुम ?

Romance

आखिर कौन हो तुम ?



1    6.7K 4

आखिर क्यों ?

Romance

आखिर क्यों ?



1    6.8K 11

मैं तू बन गयी

Romance

मैं तू बन गई !



1    14.1K 8

शुक्रिया आपका !

Romance Drama

शुक्रिया आपका !



1    13.9K 12

मौसम

Romance Tragedy Drama

मौसम...।



1    7.2K 7

दुश्वार हो गया

Drama Tragedy

दुश्वार हो गया...।



1    6.9K 8

પ્રકૃતિ કે વિકૃતિ

Others

'આ સોનવર્ણા આકાશમા છવાયેલી તરતી વાદળીઓ, તે વાદળીઓ કે રૂ ના પોલ ની નાની નાની ઢગલીઓ.' વાદળ અને આકાશ એ કુદરતના સુંદર તત્વો છે.



1    13.6K 10

દરિયો

Fantasy

મારી અંદર ક્યો દરિયો વહેતો હશે? શું નામ હશે એનું? હિંદ, પેસિફીક, કે પછી...? કદાચ "લાગણી" તો નહીં? કેવા પ્રચંડ વેગ સાથે એ...



1    13.2K 6

પ્રિતમ ધરાનો

Others

'આ નાના નાના મોતી શેના ? તારો હિરાનો શણગાર છે ? કે, પ્રિતમના લાંબા વિરહ પછીના મિલન માટે, પ્રિતમને મીઠો ઠપકો આપતા હસતા આંસું.'



1    13.3K 8

તારો ચહેરો...

Romance Tragedy

ભલે જાય તું દૂર મારાથી, તને મનમાં કે સજા મને થશે? પણ ભૂલે છે સનમ તું એક વાત, તડપીશ તું પણ, નહીં માત્ર હું જ આખી રાત,



1    13.1K 9

શાની અધીરાઈ

Romance Others

'કેટલો સમય થયો આપણને જુદા થયે, તને તો નહીં હોય યાદ, મારે વર્ષો થઈ ગયા.' એકબીજાથી વિખુટા પડી ગયેલા પ્રેમીજનોના મનની વેદના.



1    6.8K 11

શ્રાવણની એક સાંજે...

Classics Romance

ક્યારેક હું રિસાતી ને તું મનાવતો, ને ક્યારેક હું મનાવતી તો તું જ રિસાતો... તારી વાતો કેવી સાંભળતી'તી હું, નહીં?



1    13.2K 11

કેમ એવુ મને લાગ્યા કરે

Romance Others

'ક્યારેક મધરાતે તારો અહેસાસ કરુ છુ, અને કાનમાં તારો ધીમો અવાજ સાંભળુ છુ. પ્રિયજનના સહવાસનું મીઠું પ્રેમગીત.



1    13.1K 2

રે જિંદગી

Classics

ઢળતી સાંજે બારીમાં ઉડતા સીગરેટના ધુમાડામાં મળી જતા મેડોનાના અવાજમાં? કે તે જ બારી પાસે અસ્તિત્વનો સંઘર્ષ કરતા, સભ્યસમાંજ...



1    13.2K 10

પળપળ વીતે છે

Classics

પળપળ વીતે છે, દિવસો જાય છે, ને સમય વહે છે, હું રોજ તને જોઇને જીવું છું ને તને જોઇને મરું છું, હું તને શોધતાં સૂવું છું ને...



1    13.6K 8

આપણાં મળ્યાની ખબર...

Classics Romance

રોજ હું તમને આપતી હતી એક પીળી કરેણનું ફુલ, તમને યાદ નથી પણ તમારા ખિસ્સામાના ફુલને યાદ છે. આપણે ચાલતા હતા રોજ પેલી સુની સડક...



1    12.9K 9

બસ તુ જ આવે

Romance

'મારા આંસુ તારી હથેળીમા ઝીલવા તુ આવે, રડતી મને તારામા સમાવી લેવા તુ જ આવે.'



1    13.8K 8

કેવી મજા આવે જો...

Classics

કેવી મજા આવે જો એવું બને કે... હું તને વિચારું ને તુંં ગઝલ બની જાય, હું તને જોઉં ને તું તસ્વીર બની જાય,



1    14.0K 5

હવે શું ?

Others

'રમતા રમતા રમાઇ ગય હવે શું ? રડતા રડતા રડાઇ ગયુ હવે શું ? ખુદ પર હસતા હસાઇ ગયુ હવે શું? સમજણ આવતા સમજાઇ ગયુ હવે શું ?'



1    20.1K 12

સ્વાગતમ્

Classics

ખુશખુશાલ હવાઓની લહેરો ને કહિએ, સ્વાગતમ્ સ્વાગતમ્ મઘમઘતી લીલ્લીછમ લાગણીઓની વેલોને કહિએ, સ્વાગતમ્ સ્વાગતમ્



1    13.2K 11

તુ નથી

Romance

'પાંદડે પાંદડે તુ આળસ મરડી ઉઠયો છે ને તુ નથી, ફુલોએ મિલનનુ આપી દિધુ છે ઇજન ને તુ નથી.' પ્રિયજન વિના બધું સુખ અધૂરું છે.



1    13.6K 8

કાતિલતા

Classics

કાળા વાદળને પણ સોનેરી કિનાર હોય છે, હસતી આંખમાં પણ અદ્રશ્ય અશ્રુધાર હોય છે.



1    7.1K 9

યાદ

Others

ભરચોમાસે ભીની યાદમાં કાવ્ય



1    6.6K 4

હથેળી

Others

'હાથની હથેળીની રેખાઓ વ્યક્તિનું નસીબ નક્કી નથી કરતી, કેમ કે નસીબ તો એમને પણ હોય છે, જેમને હાથ નથી હોતા.' સુંદર કાવ્ય.



1    6.3K 3

પાગલ

Classics

હરિ નામની માળા જપતાં સાજન સાજન કરતી ગઇ, ચારે તરફ તુજને ભાળી, ભાવે શિશ જુકાવતી ગઇ.



1    12.8K 6

જરા ડર લાગે છે.

Romance Others

'તુ તો ભલે મને કહે, કે લાવ તને સોનેરી એક સ્વપ્ન આપુ, પણ જે મારા હિસ્સામા નથી, એ સુખ ઉછીનુ લેતા જરા ડર લાગે છે.'



1    12.9K 8

કોણે કિધું

Classics

પછી બહાર બોલાવી મને ચાંદની પુછવા લાગી, આજકાલ બાગમાં તારું જ નામ બોલાય છે, કોણ છે. અને હું લજાઇ ગઇ, થોડી ગભરાઇ પણ ગઇ....



1    13.5K 11

કોઇ આવશે

Romance Others

'પછી મેં આખી સાંજ અને રાત તમારી ખુબ રાહ જોઇ, તમારી યાદોને બોલાવી જોરદાર મહેફિલ જમાવી. મનગમતી વ્યક્તિના આગમનની રાહ જોવાની ક્ષણ



1    13.7K 7