કોઈ પણ શરૂઆત સફળ ત્યારે જ થાય જ્યારે એમાં સાતત્ય હોય
ચૂંટણી આપણી બે વચ્ચે હોત તો તું જ જીતત પણ અહીંયા હરીફાઈ તારા અને મારા આત્મસન્માન વચ્ચે હતી એટલે હું ના હારી શકી
બધી ભાષા માટે માન છે
પણ મારી માતૃભાષા ગુજરાતી છે
અને એનું મને ગૌરવ છે
તારી દરેક મુશ્કેલી ઓ ને પહેલા મને ભેટવું જ રહ્યું
કાયમ, તારી અને એની વચ્ચે ઉભી જ હોઇશ હું,
આ જીવન રૂપી સિનેમા ના આપણે પાત્રો
હું તારી સિમરન અને તું મારો રાજ
DDLJ નો અંત એટલે આપણું લગ્નજીવન
તારા રંગ માં એવી રંગાઈ ગઈ છું
કોઈ મહેંદી હવે રંગ ચઢાવી શકે એમ નથી
જ્યાં સુધી મન નો ઉભરો ઠાલવાનું સ્થાન સલામત
ત્યાં સુધી ડૉક્ટર નું દવાખાનું દૂર જ રહે
પ્રકૃતિ ના સરવાળા બાદબાકી અલગ છે
એને છેતરનાર પોતે બાકાત નથી રહેતો