(1) Classical flute player(so many vedioes of indian classical rag-ragini played on flute has been uploaded in U tube. Channel name-"magic of flute" (Dhanjibhai gadhiya) (2) Classical and light music singer, (3) Music composer (4) poem and gazal writter(By nick name "murali") (5)... Read more
Share with friends
પૂછુ છું દીપકને ક્યાં સુધી પ્રકાશ ફેલાવીશ? અંધારાની ચાદર ઓઢી રાત જાગી ગઈ છે. ‘મુરલી’ના સૂર પણ આજે બેસૂર લાગે મને, તારા વિના જીંદગી સુમશાન બની ગઈ છે. -ધનજીભાઈ ગઢિયા "મુરલી"
Should I wipe the tears gathered on my eyelids or keep them, "Murali", Without you, sleep has been forgotten in my eyes. -Dhanjibhai gadhiya "Murali"
"Murali", Never let hard roads extinguish your flame, Walk through the fire, and carve in history your name. -Dhanjibhai gadhiya "Murali"
શબ્દોના ભાર નીચે હું દબાઈ ગયો છું, હવે બોઝ બની ગયુ છે મારું જીવન. મુરલી"એ દર્દને શાયરીમાં ઢાળી દીધું, અંતે દર્દમાં જ વીતી ગયુ આખુ જીવન." -ધનજીભાઈ ગઢીયા "મુરલી"
"પગ ભલે થાકી જાય, પણ મનોબળ તૂટે નહીં, સપનાંઓ સફળ કરવા તડપતા શીખવું પડશે. 'મુરલી' મુશ્કેલ રસ્તે ચાલતા હિંમત ન હારતા, નવો ઇતિહાસ રચવા અગ્નિપથ પર ચાલવું પડશે." રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી"(જૂનાગઢ )
"The mirror shows the surface, calm and clear and cold, "Murali", Yet burns the ancient fire that can't be told. -Dhanjibhai Gadhiya "Murali"
"સમજે ના કોઈ કદી આ દિલની વેદનાઓને, મૌન રહી મનમાં હું અજબ ઉન્માદ કરું છું. ખુદની ભીતર ડોકિયું કરીને જોયું મેં જ્યારે, ‘મુરલી’ અંતર્મનથી ખુદને આઝાદ કરું છું." -ધનજીભાઈ ગઢીયા "મુરલી"
The essence of this breath is found in grace, "Murali", When every heart becomes a home, and love is time and space. -Dhanjibhai Gadhiya "Murali " (Junagadh )