Varsha Prajapati
Literary Lieutenant
10
Posts
0
Followers
1
Following

I'm Varsha and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

વિશ્વાસ એ વિશ્વ નો સૌથી મોટો શ્વાસ છે.. વાસુ✍️

કંઈક તો સંબંધ હશે આપણી વચ્ચે એટલે જતો જોડાયા આ લાગણી ના તાતણે પ્રામાણિકતાથી નિભાવ જે આ સંબંધ તેથી જીવનભર જોડાઈ રહીએ એક બંધને વાસુ✍️

તું મારી સાથે રહે કે ના રહે હવે એની કોઈ ચિંતા નથી મને મારી પાસે એટલી તો ક્ષમતા છે જ કે તારા પ્રેમભયૉ શબ્દો નો અહેસાસ હું જીવનભર અનુભવી શકું વાસુ✍️

આપણી મુલાકાત પણ ગજબ ની થઈ નજર થી નજર મળી ને એક મેક ની વાત થઈ વાતે વાતે લાગણીઓ ની કેવી આપ-લે થઈ તું અને હું માથી આપણે થઈ એક નવા જ સંબંધ નું સજૅન થયું વાસુ✍️

એમ જ લોકો નથી જીવતા કંઈક કેટલીય આશા હોય છે જીવનમાં વાસુ✍️

હોલી ના દિવસે રંગો થી રમો રંગ બદલનાર વ્યક્તિ સાથે નહિ વાસુ✍️

તું આવ જાહેર મા તો મુલાકાત કરી લ ઈએ નજર નજર મિલાવી વાત કરી લ ઈએ વાસુ✍️

વહાલા આ તો છે હોળી નો પવૅ દુનિયા રમશે વિવિધ રંગોથી પણ હું તો ચાહું તારા પ્રેમ નો રંગ

જરૂર નથી કે લાલ રંગ જ પ્રેમ નો પ્રતીક હોય, કયારેક લાગણભયૉ હાથે લગાવેલ કાળો રંગ પણ દિલ ના ખૂણે ઉષ્મા આપી જાય છે.


Feed

Library

Write

Notification
Profile