@b5isknlw

SHEFALI SHAH
Literary Colonel
AUTHOR OF THE YEAR 2019 - NOMINEE

95
Posts
170
Followers
4
Following

I'm SHEFALI and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

Submitted on 01 Mar, 2021 at 06:34 AM

તમે કોઈનો વિચાર બદલી શકો, માનસિકતા નહીં.. ©Shefali

Submitted on 12 Dec, 2020 at 03:59 AM

હૈયું મારું કાગળ ને એહસાસ તારો કલમ છે. જો વાંચવું હોય તારે તો તારો પ્રેમ જ લવાજમ છે. ©Shefali Shah

Submitted on 13 Jul, 2019 at 15:20 PM

#wish તારી ઇચ્છા હું મારી કેમ ના બનાવું.!? આવા અરમાનો હું કેમ ના સજાવું.!? ©Shefali Shah

Submitted on 05 Jul, 2019 at 10:02 AM

#age આમતો હું સમજદારી જોડે સંબંધ રાખું છું, તોય મારી અંદરનું બાળક જીવંત રાખું છું. ©શેફાલી શાહ

Submitted on 03 Jul, 2019 at 11:50 AM

#happy વિચારોમાં સમાયું છે સુખ ને દુખ, બાકી સરનામું ક્યાં છે એનું સન્મુખ. ©Shefali Shah

Submitted on 02 Jul, 2019 at 09:43 AM

#home આપણે ઘરમાં માત્ર વસવું ના જોઈએ, પણ ઘર આપણામાં વસી શ્વસવું જોઈએ. ©Shefali Shah


Feed

Library

Write

Notification
Profile