કટાક્ષ લખવાની બાબતમાં
મારી કલમ મારા થી પણ ચડિયાતી નીકળી.
ख़ुद के ख्यालात का ना कभी ख्याल आया
बस, ख्यालोने ख़ुद को खुद से अलग कर दीया.
पता नही लोग क्यु नही थकते
बेवजह, अपनी कहानिया सबको सुनाते सुनाते.
pooja Gujarati
કવિતાનો અર્થ
સંવેદના રૂપી હૃદય માંથી છૂટતુ એક તરંગ.
में लफ्ज
ओर तुम साद
में वो कविता
जहाँ हम दोनो साथ.
શબ્દો શબ્દોમાં સમાવું શબ્દ
શબ્દે શબ્દે શબ્દ સમાવું
શબ્દ વડે શબ્દો સમાવું #
વાતો વાતોમાં મજાની વાત !
વાત મજાની વાત વાત માં !
મજાની વાત!! વાતો વાતોમાં