Sangam Dulera
Literary Lieutenant
8
Posts
0
Followers
0
Following

"કલ્પનાઓની રસધાર.... ભાગ-2"

Share with friends

"એક આભાસ થયો છે કે આઝાદી 'તિરંગા' ની જેમ લહેરાતી લાગે છે, પણ હકીકત જુવો ક્યાંક ને ક્યાંક 'ગુલામી' ની ચાદર વણાતી લાગે છે!! - Sangam dulera.

"શિક્ષણ' સાર્થક ત્યારે થયું ગણાય જ્યારે તેનો ઉપયોગ આપણી અંદર અને આપણી આસ-પાસ ઉદભવતા ખરાબ વિચારોના નાસ માટે થાય, બાકી સ્વાર્થ માટે ઉપયોગમાં આવતું 'શિક્ષણ' ક્યારેય સાર્થક નથી થતું!! -Sangam dulera.


Feed

Library

Write

Notification
Profile