नमस्कार दोस्तों, मेरा नाम सुनिता पंड्या है और में गुजरात की रहनेवाली हूं। मैंने GTU से सॉफ्टवेर इंजीनियर का अभ्यास किया है। सायंस की स्टूडेंट रही हूं पर बचपन से झुकाव आर्ट्स की ओर रहा है ,फिर चाहे हो वो चित्रकला या संगीतकला या हो लेखनकला। ग्रेजुऐशन के बाद प्रोग्रामिंग करके जब थक जाती तब... Read more
Share with friendsઆવું ય થાય રંગ નીકળ્યો તો કાલે દરવાજે ટકોરા મારીને તહેવારનાં બહાને બહાને રંગાઇને આવ્યો આજે ફરીથી ટ્રાય કર્યો, અજાણ્યાં માણસોને નો એન્ટ્રી બોર્ડ વાંચી ગેટ પર એના એ પગે પાછો આવ્યો
ટીકાના વરસાદ પર ધીરજનું ઝરણું વહેતુ કર્યું મેં કિસ્મતના દુકાળ પર સ્મિતનો ફૂવારો કર્યો મેં એટલે જ તો દરિયાના ભરતીમાં છલકાયો નહીં ને ઓટમાં તણાયો નહિ
લાંબી જીભ ને ટૂંકી સોચ, કાપીએ તોયે ના ટૂંકી થાય, ઘસીએ તોયે ના બૂઠી થાય, ચડીએ એવરેસ્ટ તોયે ના પહોંચી શકાય. - સુનિતા પંડ્યા