શ્યામા ની કલમે અનાયાસે પરિસ્થિતિનું નિરીક્ષણ થઈ ગયું. જ્યારે કોઈ ઉચ્ચ અધિકારી શાળા તપાસમાં આવે ત્યારે બાળકો પાસે બેસીને MDMનું જમે, ત્યારે આપણે આવા અધિકારીના ખૂબ વખાણ કરીએ છીએ તેની વાહવાહ કરીએ ...શોશ્યલ મિડીયા માં પોસ્ટ વાઇરલ થાય.. પણ શું ? આપણી સામે આ પરિસ્થિતિ આવે ત્યારે આપણામાં આ સરળતાનો ગુણ હોય છે ? ખુદને એક સવાલ ?????શું આપણે ખુરશીનો મોહ છોડી બાળક પાસે બેસી શકીએ ? જયારથી શિક્ષક તરીકે નોકર