I'm Dipakbhai and I love to read StoryMirror contents.
શબ્દ સાથે પ્રેમ થઈ ગયો, પ્રેમનો આખો ગ્રંથ થઈ ગયો, ગ્રંથ મારો દોસ્ત થઈ ગયો, બીજા બધા ધર્મ ભૂલી સાહિત્ય મારો પંથ થઈ ગયો,
ચાહત ના ચણતર વિના ઘર ન બને, ઘરમાં સંસ્કાર વિના ઘર મંદીર ન બને, આરસના મહેલો તો છે ઘણા અહી, ઈશ્વરમાં શ્રદ્ધા વિના મંદીર ન બને,
ગણતરીનાં ગણિતમાં એક માં એક મળે તો બે થાય નાં દાખલા બને છે, અહી તો બે પ્રેમી એક માં એક મળે તો એક થયાના દાખલા બને છે