Anami D
Literary Colonel
AUTHOR OF THE YEAR 2019 - NOMINEE

62
Posts
117
Followers
16
Following

- પાછાં ફરતાં મોસમી પવનો - મારી આ વાર્તાને આટલો પ્રેમ આપવા બદલ અને વધું સારી રીતે લખવા પ્રેરિત કરવા બદલ સ્ટોરી મિરર પરિવારનો ખૂબ ખૂબ આભાર.

Share with friends

કેટલાંક કિસ્સા જીવનનાં બહુ ખાસ છે, મને લાગે છે કે એ જ મારાં શ્વાસ છે... 😊

કોઈ પણ વર્ણ કે કોઈ પણ ધર્મની સ્ત્રી કેમ ન હોય, સ્ત્રીની છાતીના ઉભારનો મલાજો સરખો હોય છે. - અનામી D

પિતાના ઘરે જો ક્યારેક રસોડામાંથી કોઈ અણગમતી રસોઈની સુગંધ પણ આવતી હોય ત્યારે 'છી છી કેવી વાસ છે' એવું બોલીને મોં બગાડતી એ દિકરી જ્યારે માતા બને છે ત્યારે સંતાનનું બાળોતિયું પણ હસતાં ચહેરે બદલતી હોય છે. - અનામી D

સ્વભાવથી ક્ષત્રિય, સંસ્કારથી બ્રાહ્મણ, વર્તનથી વૈશ્ય બની રહેતી અને જ્યારે જ્યાં જરૂર પડે છે ત્યારે ખુદને સંપૂર્ણપણે શૂદ્ર સાબિત કરતી સ્ત્રી પ્રથમ સ્ત્રી છે અને પછી કોઈ ખાસ પ્રકારના વર્ણના કોઈ પુરુષની દિકરી કે પત્ની.

घर से निकलना कभी मीरा भी होता है

પહેલા અમે સાથે ચા પીતાં ત્યારે ચા પીતાં પીતાં હું આમ તેમ જોતી, પછી એક દિવસ એના પર નજર પડી... હવે એને જોતાં જોતાં ચા પીઉં છું. બસ !! ચાથી તારા સુધી.... - Anami D

જૈન દેરાસરની સામેની બાજુ ડુંગળી બટેટાની લારી ઊભી રાખીને સારી વકરી થવાની આશા રાખનાર ખેડૂતની સાક્ષરતાનો અંદાજ લગાવી શકો છો. #અનામીD

વિસ્મય ન પામ તું મારી આ હાલત જોઈને તારા ગયા પછી થઈ મારી આ હાલત જો ને #અનામીD

આંગણે સુખનાં ફૂલ જ્યારે પણ ઊગ્યાં છે એને ચૂંટી ચૂંટીને મેં તારા ઘર તરફ ફેંક્યા છે


Feed

Library

Write

Notification
Profile