નિર્બળતા એ જીવનનો ખર્બમાં ખરાબ દોષ છે
પુસ્તકોનું સંકલન એ આજના સમયનું સાચું વિદ્યાલય છે
શત્રુ અન એરોગની ક્યારેય ઉપેક્ષા ન કરવી જોઈએ
પરિશ્રમ શરીરને નીરોગી અને મનને નિર્મળ રાખે છે
દરેક માનવવ માટે પ્રેમ રાખવો
એ કલાકારની પહેલી કળા છે
પ્રદર્શન કર્યા વગર કરવામાં આવેલી સેવા જ સાચી સેવા છે
પ્રેમથી આપેલું નાનામાં નાણું દાન પણ અમૂલ્ય છે
જુઠ્ઠું બોલનારને કોઈ મિત્રો કે યશ મળતો નથી
જીવનની દરેક ક્ષણમાં આનંદ છુપાયેલો હોય છે
બસ એને શોધતા આવડવું જોઈએ