ભૂતકાળની યાદોના ભૂતને મોક્ષ આપી
નવજીવન સમા નવા વર્ષના વર્તમાનને હર્ષ ઉલ્લાસથી
અપનાવી પ્રગતિના પંથે એક કદમ આગળ વધીએ......
✍ડોલી મોદી ' ઊર્જા '
તારીખ, વાર, અઠવાડિયા ,મહીના,વર્ષ, કપડાની જેમ બદલાતા રહે છે, એમ જ આજ સમય ફરી નવા વર્ષનું આવરણ પહેરી નવા રૂપ રંગ સાથે જીવનના સ્ટેજ ઊપર પોતાનું નવું નાટક ભજવશે,