જે શબ્દો થઇ ના કહી શકાય એને ચિત્ર વડે કહી શકાય છે
ગુસ્સો એહીન્સાનું પ્રતિક છે
જયારે સ્મિત એ પ્રેમનું પ્રતિક છે
જીંદગી એક એવી રમત છે જે
જન્મ લેનાર દરેકને રમવી જ પડે છે
જીવન એ આદર્શણે પામવાનીઇચ્છાથી શરુ થાય છે
અને સમાધાનની પ્રાપ્તિ પર પૂરી થાય છે
જીવન એ એવો એકમાર્ગીય પથ છે
જ્યાંથી પાછા વળી શકાતું નથી
મિત્ર પસંદ કરતી વખતે એટલું જ ધ્યાન આપો
જેટલું પુસ્તક પસંદ કરતી વખતે આપો છો
સારા પુસ્તકથી ઉત્તમ બીજું કોઈ મિત્ર નથી
ચોરીની કામનીથી કરેલું ધર્મકાર્ય ક્યારેય ફળ આપતું નથી
વાળ વિવાદ વગર મીઠાશથી કરવામાં આવતી ચર્ચા ચોકકસ ફળ આપે છે