Nayana Charaniya
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

191
Posts
6
Followers
2
Following

વર્ષ: ૨૦૨૨ યુવા ગૌરવ પુરસ્કૃત હું M.A. B.Ed ગુજરાતી વિષય સાથે છું. વ્યવસાય : શિક્ષક શોખ : વાંચન, લેખન, સર્જન ( વેસ્ટમાંથી બેસ્ટ) મારું દરેક લખાણ અનુભવે હોય છે. મારા સહિયારા પાંચથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. મારું પ્રથમ પુસ્તક 'માણસાઈની મહેક' ગયા વર્ષે જ પ્રકાશિત થયું છે. વાચક વર્ગનો... Read more

Share with friends

अजीब सी चमक उठी देख आईने के अंदर, पता चला जब हुआ सवेरा खुद के अंदर। - स्नेह

લાગણીઓના છોડ સમય જતાં સુકાઈ જાય છે. અંતે એને મૂળિયાં સહિત ઉખેડી નાખવા પડે છે... આવું ન બને એ માટે સંવેદનાનું સિંચન કરતા રહેવું પણ જરૂરી છે... - નેત્રમ

વાદળ પણ તેજસ્વી સૂર્યને થોડો સમય ઢાંકી દે છે તો આપડી શું વિસાત ! આપણું તેજ કાયમ રાખવું. વાદળોનું કામ ઢાંકવાનું આપણું કામ અજવાળું પાથરી દેવાનું.

યાદોના દિવડા પ્રગટાવો યાદોની હોળી કરો કોઈ અડધી બળી ગઈ અડધી રાખ ઉડી ગઈ યાદોને પાછી મે વગોડી

छोड़ दिया अब हमने भी हमारे होने का अहसास भी अब कितनी बार बताए ओरो से अलग थे हम भी !

જીવન એટલે જન્મથી મૃત્યુ સુધીનો અણજાણ્યો નવીન સફર.... નયના આર

જીવનમાં આવતા ખરાબ સમય પર અલ્પવિરામ મૂકી દયો મિત્રો, પૂર્ણવિરામ ખુદ સમય મૂકી દેશે ! નયના આર.

કરુણતા તો જુઓ આજે પણ દ્રોપદીના ચીર જાહેરમાં હણાય છે પણ કોઈ કૃષ્ણ સ્વરૂપ સખા ન દેખાય છે... નયના આર

જીવનની દરેક ઋતુઓને માણવાની મજા કંઇક અલગ છે. ક્યાંક વસંત તો ક્યાંક પાનખર હોય છે...


Feed

Library

Write

Notification
Profile