@a2gixve8

Nayana Charaniya
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

68
Posts
24
Followers
2
Following

None

Share with friends
Earned badges
See all

Submitted on 13 Nov, 2021 at 01:39 AM

વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવુ જોઈએ બાકી, લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !

Submitted on 11 Nov, 2021 at 04:19 AM

જે પોતાનાં માટે જ જીવે છે એ ક્યારેય જવાબદારી માથે નથી લેતાં, અને જે જવાબદારી માથે લે છે,એ કદી પોતાનાં માટે નથી જીવતા.

Submitted on 10 Nov, 2021 at 10:37 AM

Life is one of the greatest teachers ! Not only have I been taught something new from each of my mistakes, but lessons of experiences have been prepared. Which makes life easier ... Nayana Charaniya

Submitted on 10 Nov, 2021 at 07:33 AM

મારા મૌનમાં પણ ઘણી વાતો હશે ... અર્થહીન શબ્દો કરતા વાચાળ મૌન વ્હાલું હશે...

Submitted on 10 Nov, 2021 at 07:08 AM

મારા મૌનમાં પણ ઘણી વાતો હશે ... અર્થહીન શબ્દો કરતા વાચાળ મૌન વ્હાલું હશે...

Submitted on 29 Apr, 2021 at 17:34 PM

આમ તો મે ઘણું બધું સાંભળ્યું અને વાંચ્યું હતું : ' છુત-અછૂત ' વિશે આજ એ જોઈ પણ લીધું કોરોના પોઝિટિવ લોકો માટે બદલાતા લોકોના વિચારો અને વર્તન સાથે લાગણીઓના ભેદભાવો ને ! નયના આર

Submitted on 15 Apr, 2021 at 04:55 AM

રાતે પણ ક્યાં સુધી વાત પહોંચી જાય આતો ખાસ યાદોની ક્ષણ તારી સુધી પહોંચી જાય... - સ્નેહની સરવાણી

Submitted on 15 Apr, 2021 at 04:51 AM

કલમ ને જ્યાં પ્રેમ થઈ ગયો કાગળથી પછી વાત જ ન પૂછો સ્નેહભીના થઈ ગયેલ કાગળની ! - સ્નેહની સરવાણી

Submitted on 15 Apr, 2021 at 04:45 AM

ખલીપામાં પણ ખાલી થઈ જવાની મોજ છે... ક્યારેક ખાલીખમ તો થઈ જા આ ખાલીપણમાં પણ ભરેલા સપનાની મોજ છે.


Feed

Library

Write

Notification
Profile