ભૂલોને યાદ કરવાથી નહિ
તેને સુધારવાથી પ્રગતિ થાય
જે માફી આપી શકે તેજ સાચોબળવાન છે
દરેક મુસીબતનો એક રસ્તો હોય છે એ
તેનેજ મળે છે જેનો ચહેરો હસતો હોય છે
જે માંસ પોતાની બુદ્ધિના ઉપયોગ વગર
બીજાનો દોરવાયો દોરવાય તે પસ્તાય છે
બહારની સુંદરતા કરતાં અંદરની સુંદરતા વધુ સારી બનાવો
લાચારીનો ત્યાગ કરીને આત્મ ગૌરવથી જીવવું જોઈએ
મેઘ સમાન જળ નહિ
આપ સમાન બળ નહિ
જરૂરિયાતમંદની જરૂરીયાત અને પાત્રતા જોઈનેજ મદદ કરવી જોઈએ
જે કામ આજે થઇ શકે તેમ હોય
તેને આવતી કાલ પર ન છોડો