ખિસ્સામાં કંઈ ન હોય છતાં ના પાડતા નથી જોયાં,
મે પપ્પા થી અમીર કયારેય નથી જોયા.
પિતા લીમડા ના પાંદડા જેવો હોય છે, ભલે ને તે કડવા હોય પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે.
મોટા મોટા સપના તો મારા હતા પણ એના માટે સાચી દિશાઓ આપનાર એ મારા પિતા હતા.
ખરો દીવો તો પપ્પા હોય છે,
પોતાની જાતને બાળીને ધરમાં અંજવાળુ કરે છે.
હળવાશ થી કહેશો તો કોઈની જોડે સંબંધોમાં કડવાશ નહિ થાય.
જીંદગી એ કાર્ડીઓગ્રામ જેવી છે, એ ક્યારેય પણ સીધી લીટી માં નથી ચાલતી.
જીવન આઈસ્ક્રીમ જેવું છે, પીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો..
આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે.
પરિસ્થિતિ ‘ માણસને ઉમર થી પહેલા ‘ વધારે સમજદાર બનાવી દે છે .