જાણે ક્યાં જઈને આ રસ્તો મળે?
અજાણ્યા રસ્તે કોઈ આપણું મળે?
અસંભવ હોય તો શું થયું!
જે સંભવ છે એને હું કરું.
@Harry Solanki
ગમતું કામ કરો
અથવા
કામને ગમતું કરો
@Harry Solanki
એક ઈશ્વર સ્વર્ગમાં છે,
બીજા ધરતી પર છે....
સ્વર્ગમાં કોણ જશે..
ધરતી પર જે છે તે પિતા
@Harry Solanki
મારી મીકેનિઝમ સમજવા એક જ તકનીકી કમાલ,
આવીને બેસો પાસે થઈ જશો માલામાલ....
@Harry Solanki
પરિવાર એટલે પંખીનો માળો,
આ જનમમાં એક જ સથવારો
પરિવાર એટલે પંખીનો માળો
@Harry Solanki
નવું કાંઈક જ નથી
જે છે એમ જ છે
વિચાર બદલાશે
સમાજ બદલાશે
@Harry Solanki
મેં કરેલ આયોજન
તે કરેલ પ્રયોજનને
એકવાર તો મળવા દે.!!
@Harry Solanki
આવો આવો નવ વર્ષ..
વધાવીએ નવી આશ સહ
રખેને તું લાવે એક પળ
હોઈ જે આનંદની લહેર
@Harry Solanki