RAHUL CHAUHAN
Literary Captain
11
પોસ્ટ
0
અનુસરતા
0
ફોલોઈંગ

I'm RAHUL and I love to read StoryMirror contents.

મિત્રો સાથે શેર કરો

શિક્ષક એ શિક્ષણનો પ્રાણ છે

શિક્ષકો જન્મતાં નથી બને છે

શિક્ષકે વર્ગને સ્વર્ગ બનાવવો જોઈએ

વિદ્યાર્થીઓનો પ્રેમ એજ શિક્ષકની સાચી કમાણી છે

શિક્ષક એક ધૂપસળી સમાન છે જે પોતે બળી બીજાને સુવાસિત કરે છે

શિક્ષક એ સહાનુભુતિની યુનીવર્સીટી છે

શિક્ષક વિદ્યાર્થીઓનો મિત્ર, માર્ગદર્શક અને દાર્શનિક છે

શિક્ષક અને ડોક્ટર માત્ર ધંધાદારી હોઈ શકે નહિ

શમણાં સેવે તે શિક્ષક


ફીડ

લાઈબ્રેરી

લાખો

સૂચના
પ્રોફાઈલ