આ ભાગદોડ ની વચ્ચે ક્યાંક એકાંત છૂટે છે, ક્યાંક રાહત છૂટે છે, ક્યાંક શોખ છૂટે છે, ક્યાંક મારાથી હુ છુટું છું અને રહે છે બસ વ્યસ્તતા.... ~ Dhruvee
ભેટની કિંમત એને મૂલ્યવાન નથી બનાવતી પરંતુ ભેટ આપનારની લાગણી અને પ્રેમ ભેટને મૂલ્યવાન બનાવે છે.. ~ ધ્રુવી
कहने को एक खुली किताब हूं फिर भी एक राज़ हूं ना कोई जानता है ना किसी को जाने देना चाहती हूं। ~ ध्रुवी
तेरी यादे याद आती है, कभी दिल दुभाती है, कभी हसाती है, कभी रुलाती है, कमबख्त बेवजह तेरी यादे याद आ जाती है। ~Dhruvee