Ranjana Solanki Bhagat
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

58
Posts
11
Followers
6
Following

૧૫ વર્ષથી જાગૃતિ સાપ્તાહિક, ખંભાત સાથે જોડાયેલ છું 'રોશની' ધ સ્ટડી ઓફ લાઈફ - સ્વ રચિત પુસ્તિકા હાલ નમસ્કાર ગુજરાત દૈનિક અખબાર સાથે જોડાયેલ છું

Share with friends
Earned badges
See all

ચૈત્ર - વૈશાખના તાપ જો આકરા હોત તો ગરમાળો અને કેસૂડો ખીલ્યાં જ ન હોત મોગરો ને તુલસી મોર્યા જ ન હોત, આ તો માનવીની સહનશક્તિ ઓછી છે. - રોશની

મિત્રતા એટલે એકબીજાની લાગણીઓને સમજવી - રોશની

પ્રેમને સ્વભાવ બનાવી લો, પ્રથમ સ્વને પ્રેમ કરો પછી સર્વને પ્રેમ કરી શકશો - રોશની

"સારા કે ખોટા ગુણગાન જેના ગાઓ એનાં જેવાં થવાય" - રોશની

"બગડી ગયેલ ચિત્ર સુધારી શકે એ જ ખરો ચિત્રકાર" -'રોશની'

"સંગત કદીયે સંસ્કારોથી ચઢિયાતી નથી હોતી "

"સંઘર્ષ વિના સિદ્ધિ શક્ય નથી"

સમસ્યા છે તો સમાધાન છે જ -રોશની

દૃષ્ટિ મસ્જિદમાં જઈને શેષનાગ પર સૂતેલા ભગવાન શ્રી વિષ્ણુના દર્શન કરતાં તમને કોણ રોકે છે ? દેવળમાં જઈને ક્રોસ પગે ઊભેલા ઇશુ માં ક્રોસ પગે ઉભા ઉભા વાંસળી વગાડતાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરતાં તમને કોણ રોકે છે? તમારી પોતાની આંખો, તમારી પોતાની દૃષ્ટિ જ ને! -Roshni


Feed

Library

Write

Notification
Profile