Gayatri Patel
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

83
Posts
1
Followers
1
Following

મારા માટે પ્રેમ એટલે તું. તું એટલે મારા શ્વાસમાં ધબકતું હદય. તું એટલે બોલ્યા વિનાનો અહેસાસ. ગાયત્રી પણ માંગે તારો સાથ. જીવનની રાહમાં એક તારી આશ. મારા હદયમાં ચાલે એક તારો શ્વાસ. તારા આગમનથી શબ્દમાં રચાય રાગ.

Share with friends

हर लम्हा जिंदगी में जा रहा है पर पल पल जिंदगी की उम्मीदों पर कट रही है।

Life like Love. Bring your own shows

મારા પપ્પા સ્વભાવે બહું ભોળા ક્યારેય ન પહેરે નવા જોડી કપડાં.

પપ્પા હું તમારું અસ્તિત્વ અને ઓળખ છું. હું જ તમારી દીકરી નહિ તમારુ માન છું. ગાયત્રી પટેલ

પપ્પાના હાથ ઝાલ્યા વિનાની મારી કોઈ દુનિયા નથી. પરંતુ સમય જતા પછી હાથ છોડી દેવાની પણ મારી કોઈ રીત નથી. ગાયત્રી પટેલ

Feed

Library

Write

Notification
Profile