મારા માટે પ્રેમ એટલે તું. તું એટલે મારા શ્વાસમાં ધબકતું હદય. તું એટલે બોલ્યા વિનાનો અહેસાસ. ગાયત્રી પણ માંગે તારો સાથ. જીવનની રાહમાં એક તારી આશ. મારા હદયમાં ચાલે એક તારો શ્વાસ. તારા આગમનથી શબ્દમાં રચાય રાગ.
Share with friendsNo Audio contents submitted.