None
Share with friends
જિંદગીનું ગણિત કંઈક એવું જ અનોખું ... સુખના સરવાળે કરું દુઃખની બાદબાકી .... દીપ્તિ ઈનામદાર ,અમરત .વડોદરા
દરિયા કાંઠો મારા જીવનનું ઉત્તમ ઔષધ છે .. દરિયો મારો શ્વાસ છે મન ભરીને માણવો છે ... દીપ્તિ ઈનામદાર ,અમરત
શ્રદ્ધાજલિ પ્રકાર - કટાક્ષ શીર્ષક - વિરામ ઝૂલતા મિનારા એ થાકેલા લોકો પછી ઝંપલાવ્યું માતાની ગોદમાં કુટુંબસમેત.