ભણતરે મનુષ્યને લખતાં શીખવ્યું,
ટેકનોલોજીએ અંગૂઠા પાડતાં શીખવ્યું.
દીપ્તિ ઈનામદાર, અમરત, વડોદરા
જિંદગીનું ગણિત કંઈક એવું જ અનોખું ...
સુખના સરવાળે કરું દુઃખની બાદબાકી ....
દીપ્તિ ઈનામદાર ,અમરત .વડોદરા
દરિયા કાંઠો મારા જીવનનું ઉત્તમ ઔષધ છે ..
દરિયો મારો શ્વાસ છે મન ભરીને માણવો છે ...
દીપ્તિ ઈનામદાર ,અમરત
'હૃદયની નિર્મળ સ્નેહવૃતિ જ,
અડગતાની નિશાની છે.'
વ્હાલના વલોણે વાલો વેણું
વગાડ
અર્પી સલામી,
ભારતીય શહીદો!
કરું વંદના!
*દીપ્તિ ઈનામદાર અમરત*
વડોદરા
શ્રદ્ધાજલિ
પ્રકાર - કટાક્ષ
શીર્ષક - વિરામ
ઝૂલતા મિનારા એ
થાકેલા
લોકો
પછી
ઝંપલાવ્યું
માતાની ગોદમાં
કુટુંબસમેત.
રાખડી પ્રેમ તણી પાંખડી...
જુએ રોજ વીરની વાટડી...
રાખડી પ્રેમ તણી પાંખડી...
જુએ રોજ વીરની વાટડી...