SHITALBEN JOSHI
Literary Captain
11
Posts
0
Followers
0
Following

I'm SHITALBEN and I love to read StoryMirror contents.

Share with friends

બીજાની ભૂલો શોધવા નીકળશો તો, તમારી ભૂલો ક્યારેય નહિ જડે

સુર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે એટલો જ સમય હોય છે જેટલો સૂર્યોદય અને સુર્યાસ્ત વચ્ચે હોય છે

અહંકાર જ તમામ મહાન ભૂલોનું મૂળ છે

અસત્યના અનેક સ્વરૂપ હોઈ શકે પણ સત્યનું તો એકજ સ્વરૂપ હોય છે

નમ્રતા એ સફળ વ્યક્તિઓનું આભૂષણ છે

લક્ષ્ય જેટલું મહાન માર્ગ એટલો જ લાંબો અને વિકટ

ધીરજ અને ખંત વગર કોઈ પ્રાર્થના સફળ નીવડતી નથી

માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારોની ગુરુ છે

જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે


Feed

Library

Write

Notification
Profile