Nana Mohammedamin
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

118
Posts
68
Followers
0
Following

I'm Nana and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

ઝરણાનું આટલુ મધુર સંગીત ના હોત, જો કદાચ એની રાહમાં પથ્થર ના હોત...

મારા ગામની ઢળતી સાંજ હોય કે ઉગતો સૂરજ હોય, પણ દરેક પળનો એક અનોખો અંદાજ હોય...

કોણ પહેલા બોલાવે એ રમતમાં બન્ને માહેર નીકળ્યા, જીંદગી આખી વિતી ગઈ બસ બે શબ્દ ના નીકળ્યા....

કેવળ દવાથી અમારો રોગ નહી મટે, સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં....

બેસુ છુ ત્યારે દર્દ ઊઠે છે, દર્દ ઊઠે છે ત્યારે બેસી જાઉં છું....

મારી ઓળખની તો હું શું વાત કરું દોસ્ત, જેને ગમ્યો એને 'ધૂપ' કીધો, જેને ના ગમ્ય એ 'ધુમાડો' કહી ગયાં.....

રસ્તાની લાચારી તો જુઓ, પોતે ક્યાંક જવા માટે છે, કે વળવા માટે? એનો આધાર પસાર થનાર પર રાખવો પડે છે...

નજરે જોયું મેં એક ઝાડને સુકાતા પણ બે ખોબા પાણી નાંખી ના શક્યો હું.

નસીબથી વધુ અહીં મળતું નથી, ખોયું તે તારુ હતું જ નહીં, એ ! જિંદગી તું શાને ઉદાસ છે ?


Feed

Library

Write

Notification
Profile