વિવિધ રૂપ લીધા ઈશ્વરે..
તોય,
મનુષ્ય ના અોળખી શક્યો એને...
-#એંજલ
વિવિધ રૂપ લીધા ઈશ્વરે..
તોય,
મનુષ્ય ના અોળખી શક્યો એને...
-#એંજલ
જોઈતો હતો મને ફકત એક જ શ્વાસ,
અને એમાં પણ ફકત તારો જ સંગાથ.
-#એંજલ
જોઈતો હતો મને ફકત એક જ શ્વાસ,
અને એમાં પણ ફકત તારો જ સંગાથ.
-#એંજલ