આળસ એ જીવતાં માણસની કબર છે
સાચી કળા ક્યારેય કોઈની ખુશામત કરતી નથી
સ્વસ્થ માનસથ શરીરમાં જ વાસ કરે છે
જોવું, સંભાળવું પણ સુખી થવાની નિશાની છે
સત્યને બહુમતી સાથે કોઈ સબંધ નથી
કામ માણસને જીવંત અને ચેતન રાખે છે
સતત મહેનત અને શ્રદ્ધા એ સફળતાની ચાવી છે
મૂંગા રહેવું એ નબળાઈની નહિ
પણ સમજણની નિશાની છે
સફળતા નીચે અનેક ભૂલો ઢંકાયેલી હોય છે