Mahendra R. Amin
Literary Colonel
65
Posts
0
Followers
1
Following

* Teachers Diploma in Maths-Science * M.A. B.Ed. in Gujarati As a past teacher ... * Shree Vasandas High School, Virsad (Anand) * H & D Parekh High School, Kheda As a past Principal : * A. C. Sharda Mandir, Kapadeanj * Divya Jivan Shadhna Vidyalaya Jothan (Surat) * ... Read more

Share with friends

સમય સમયની વાત છે ગઈકાલ સુધી જેને રંગો માનતા હતા તે આજે દાગ બનીને ઊભા છે. ***************** મહેન્દ્ર અમીન 'મૃદુ' ગ્રીન સીટી, સુરત-૦૯

આંખોની ચમક ને પલકોની શાન છે તું, ચહેરાના હસતા હોઠોની મુસ્કાન છે તું, ધડકી રહ્યું છે દિલ બસ તારી આરઝુમાં, પછી કેવી રીતે ના કહું કે મારી જાન છે તું. ******************* મહેન્દ્ર અમીન 'મૃદુ' ગ્રીન સીટી, સુરત-૦૯

ઉપવનની વાતો તો માત્ર માળી સમજે, ફૂલોનું દર્દ તેની ઝૂકેલી ડાળી સમજે અરે ઓ, દુનિયાવાલો તમારી આ કેવી છે રસમ સળગે દિલનો દીવો અને લોકો એને દિવાળી સમજે. ******************* મહેન્દ્ર અમીન 'મૃદુ' ગ્રીન સીટી, સુરત-૦૯


Feed

Library

Write

Notification
Profile