હું કોઈ પ્રોફેશનલ કવિ કે લેખક નથી, મારી સાથે બનેલા પ્રસંગો તેમજ મારા દિલ ની વાતો ને શબ્દો માં આપ સમક્ષ મુકવાનો પ્રયત્ન કરું છું, આશા છે.. તમને પસંદ આવશે.
વારંવાર થથી એજ ભૂલો ને "આદત" તરીકે ઓળખવામાં આવે છે.
સંઘર્ષ અને સફળતા વચ્ચે ફક્ત સંયમ નો જ અંતર હોય છે
પ્રેમ નામ નો પતંગ વિશ્વાસ ના દોરા થકી જ ઊંચાઈએ પહોંચી શકે છે.