હું કોઈ પ્રોફેશનલ કવિ કે લેખક નથી, મારી સાથે બનેલા પ્રસંગો તેમજ મારા દિલ ની વાતો ને શબ્દો માં આપ સમક્ષ મુકવાનો પ્રયત્ન કરું છું, આશા છે.. તમને પસંદ આવશે.