Nimu chauhan
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

133
Posts
23
Followers
1
Following

poet,writer

Share with friends

હામ વિના ના હાલે જીવન, શ્વાસથી ચાલતું ફક્ત શરીર છે. - નિમુ ચૌહાણ નિહન

દરેક ઉગતી નવી સવારમા કંઈક નવિનીકરણ અદશ્ય છુપુ હોય છે, બસએ જોવાની દષ્ટિ મળી જાય તો કોઈ સવાર વ્યર્થ નથી લાગતી. #નિમુ_ચૌહાણ_સાંજ #goodmorning #thinkpositive

શરુઆત દિવસની આમ થાય છે, ઢળતી સાંજ કંઈક ખાસ થાય છે. ધાર્યુ ના હોય એથી અલગ સર્જે, ઈશ પણ તેની નજર સર્વે પર ધરે. #સાંજ #nimu_chauhan_saanj #goodvaladay

किसी में कोई कमी दिखाई दे,तो उससे बात करें लेकिन हर किसी मे कमी दिखाई दे तो,खुद से बात करें !

પાનખર બાદ વસંત તો આવશે જ, આશાઓની નવી કુંપળો ફુટશે જ. #સાંજ

આ ભીડભાડ ભરી દુનિયાથી થોડું અલગ ચાલવુ છે, કોઈ અન્યના નહી ખુદના નીતી નિયમોથી જીવવુ છે. ભલે ના દે કોઈ સાથ અલગારી સફરમા ‌રંજ નથી, સાંજ એકલા મુસાફરી ખેડીને હસતા મોઢે મરવું છે. #નિમુ_ચૌહાણ_સાંજ

ખુદની જાતને ડસ્ટબીન ના બનાવો કે કોઈ પણ તમારી સારપને યુઝ કરતુ જાય, ખુદની જાતને એવો અલગ ખજાનો બનાવો કે કોઈ ખાસ વ્યક્તિ જ તે શોધી શકે. #સાંજ

તું બોલ્યા કરેને હું સાંભળ્યા કરુ, વાગોળી તારી વાતો દિ ગાળ્યા કરુ. આરઝુ બસ એટલી જ તુ રહે સાથ લાગણીના સંજોગને આમ ઢાળ્યા કરુ. #સાંજ

લખાણમાં સ્પેસ રાખવાથી લખાણ સુંદર બને છે , એમજ સબંધોમા પણ થોડો સ્પેસ આપવાથી સુદર બને છે. #સાંજ


Feed

Library

Write

Notification
Profile