Writer Featured in Gujrat Chhaya, Gujrat Newsline (canada) newspaper.
સાચી લાગણી ક્યાંયથી પણ મળે, એ અમૂલ્ય હોય છે, શરત એટલી કે બેવ બાજુ હોવી જોઈએ. 🌷કાજલ🌷
જે પોતાના કરતા બીજાને વધું મહત્વ આપે છે, તેઓ હંમેશા એકલાજ રહી જાય છે.... પરંતુ જે પોતાનેજ વધું મહત્વ આપે છે તેઓને કોઈની જરૂરજ નથી પડતી. 🌷કાજલ🌷 મુંબઈ.