Jignasa Mistry
Literary Colonel
75
Posts
0
Followers
0
Following

I'm Jignasa and I love to read StoryMirror contents.

Share with friends

ભગવાન હંમેશા મારી સાથે રહે છે મારા સુખમાં અે પાછળ રહે છે અને મારા દુઃખોમાં અે મારાથી આગળ રહે છે.

है दिल तू क्यों उसकी यादोंमें रातभर रोता है, जो तुम्हें जगाकर खुद चैन की नींद सोता है। 🌹राधा

मूर्ख होते है वह जो अवसर का इन्तजार करते है बुध्धिशाली होते है वह जो अवसर का निर्माण करते है

ના કરશો કોઈ બદનામ પ્રેમ શબ્દને કે, રડે છે ક્હાનને,રડે છે રાધા, આધુનિક love જોઈને.

પ્રેમના દરિયામાં અમે એવાં તો ડૂબ્યાં કે દરિયો દોળ્યો તો પણ કોરા જ રહ્યાં.

ન કરશો કોઈ પ્રેમ અમને કે હવે થઈ છે નફરત પ્રેમ શબ્દથી અમને

ચાલ નસીબ તારા પગે પણ મલમ લગાવી આપું ઘા તો તને પણ જરૂર પડ્યા હશે મારા સપનાઓને ઠોકરો મારતા મારતા

कभी हम भी अमीर हुआ करते थे, हमारी भी कागजकी नाव और हवाई जहाज हुआ करते थे, अभी का तो पता नहीं पर बचपनमें खुश और अमीर हुआ करते थे!

ચાલ જીંદગી અેક નવી શરૂઆત કરીઅે, જે આશા, અપેક્ષા, બીજા પાસેથી હતી, તે પોતાનાથી કરીઅે.


Feed

Library

Write

Notification
Profile