Dr.Riddhi Mehta
Literary General
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

300
Posts
216
Followers
1
Following

આમ તો એક ડૉક્ટર છું પણ પહેલેથી વાંચન લેખનનો બહુ શોખ હતો..પણ ક્યારેય આવો મોકો નહોતો મળ્યો...પણ પ્રતિલિપિ થી સફર શરૂ કરી, માતૃભારતીએ મોકો આપ્યો, પહેલ સામાયિક સાથે પગલાં માંડ્યાં, અને હવે સ્ટોરી મિરર પર એક લેખનની સફર શરૂ કરી છે એમાં પણ મને મારા વ્હાલા વાચકોનો સારો એવો પ્રતિસાદ મળશે એવી આશા છે

Share with friends

"એક શાંતિભર્યું, જોમવંતુ અહેસાસનું ઝરણું એટલે ફક્ત તું જ મા! "

"પ્રેમની સૂરત, મમતાની મૂરત, કેમ કરી તને લાગણીએ જોખાય?"

જેને શબ્દોને પરિભાષા નથી સમજી શકતી, એ આંખોની મુક વાચા જ બધું સમજાવી જાય છે. # અનુભવ


Feed

Library

Write

Notification
Profile