આમ તો એક ડૉક્ટર છું પણ પહેલેથી વાંચન લેખનનો બહુ શોખ હતો..પણ ક્યારેય આવો મોકો નહોતો મળ્યો...પણ પ્રતિલિપિ થી સફર શરૂ કરી, માતૃભારતીએ મોકો આપ્યો, પહેલ સામાયિક સાથે પગલાં માંડ્યાં, અને હવે સ્ટોરી મિરર પર એક લેખનની સફર શરૂ કરી છે એમાં પણ મને મારા વ્હાલા વાચકોનો સારો એવો પ્રતિસાદ મળશે એવી આશા છે
Share with friendsNo Audio contents submitted.