દ્રઢતા થકી
જન્મ મારો સાકાર
થયો રે સખી.
કોઈના દુઃખમાં સહભાગી થવું એ ય એક કળા છે.
ઘંટારવ મંદિરમાં આરતી સાથે થાય છે.
આરંભ અને અંત સિક્કાની બે બાજુ છે,
પડઘો પાડે
મારો ભગવાન
જાગતી રહું.
સુંદર જીવનશૈલી રાજા રામની હતી.
શિષ્ટાચાર એ એક ઉત્તમ ગુણ છે.
કળા એ જીવનનું અગત્યનું અંગ છે.